Surprise Me!

જુનાગઢ: ગિરનાર પરિક્રમાની વ્યવસ્થાનું માળખું તૈયાર, તંત્રએ કર્યુ જડબેસલાક આયોજન

2025-10-28 18 Dailymotion

આગામી 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, જેને લઈને જિલ્લા વહિવટી તંત્રએ એક બેઠક બોલાવી હતી.

Buy Now on CodeCanyon