Surprise Me!

સુરતના ડુમસ બીચ પર પ્રતિબંધ છતાં મર્સિડિઝ કાર લઈને ગયા, રેતીમાં ફસાતા ક્રેન બોલાવવી પડી

2025-10-28 7 Dailymotion

પ્રાપ્ત માહિતી મુજબ, લાલ રંગની મર્સિડીઝ કારને કોઈ વ્યક્તિ બીચના કિનારે ઊંડે સુધી રેતીમાં લઈ ગયું હતું.

Buy Now on CodeCanyon