પંચમહાલ જિલ્લાના ખેડૂતોનો ડાંગરનો ઉભો પાક ધોવાયો, સરકાર પાસે વળતરની કરી માંગ, સાંભળો ખેડૂતોની આપવીતી
2025-10-28 13 Dailymotion
રાજ્યના વિવિધ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે અસંખ્ય ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે, પાક બગડતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. સાંભળો પંચમહાલ જિલ્લાના ખેડૂતોની આપવીતી.