Surprise Me!

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, રાજ્યના મંત્રીઓએ ખેડૂતોની લીધી મુલાકાત

2025-10-28 9 Dailymotion

મંત્રીઓએ તાત્કાલિક અસરથી જિલ્લામાં પહોંચીને જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારના પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો.

Buy Now on CodeCanyon