નર્મદા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે કપાસ, કેળ અને તુવરના ઉભા તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે.