Surprise Me!

માવઠાથી અસરગ્રસ્ત થયેલા ઓલપાડ તાલુકાના ખેડૂતોને સહાય કરો: ધારાસભ્ય મુકેશ પટેલ

2025-10-28 1 Dailymotion

ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલ નુકસાન માટે ખેડૂતોને યોગ્ય વળતર માટે સહાય આપવા ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

Buy Now on CodeCanyon