UMEED પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયો, ડોક્યુમેન્ટથી લઈને રજીસ્ટ્રેશન સુધીનું માર્ગદર્શન મળશે
2025-10-28 90 Dailymotion
ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયે તાજેતરમાં વકફ મિલકતોના ડિજિટાઇઝેશન અને વ્યવસ્થાપન માટે UMEED પોર્ટલ (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) શરૂ કર્યું છે.