આ ગુજરાતી અભિનેત્રી પહોંચી ઉત્તરાખંડની સુંદર વાદીઓમાં, કહ્યું આ તો સ્વર્ગજેવી જગ્યા
2025-10-28 3 Dailymotion
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ખુશી શાહ હાલમાં ઉત્તરાખંડની કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળોનો આનંદ માણી રહી છે. તેણે એક વીડિયો દ્વારા ઉત્તરાખંડની સુંદરતાના ભરપુર વખાણ કર્યા છે.