મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આ કરુણ ઘટના સામે આવી છે. વીજ કરંટ લાગવાથી 10 વર્ષના બાળકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.