Surprise Me!

સૌરાષ્ટ્રના ખેડૂતો માવઠાના મારથી બેહાલ: પાક વીમા યોજના ફરી અમલમાં મૂકવાની માંગ

2025-10-29 31 Dailymotion

પાછલા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ અને જુનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે.

Buy Now on CodeCanyon