Surprise Me!

જુનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો મુખ દીક્ષા સત્સંગ મહાયજ્ઞ, 300 બાળક અને બાળકીઓ થયા સામેલ

2025-10-29 24 Dailymotion

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામીની આજ્ઞા અનુસાર 315 શ્લોકના સમૂહ મુખપાઠ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon