Surprise Me!

ગિરનાર લીલી પરિક્રમા: વરસાદને કારણે ૩૧ ઓક્ટોબર સુધી માર્ગ બંધ; અંતિમ નિર્ણય પછી ખુલશે

2025-10-29 21 Dailymotion

હાલ વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૩૧ ઓક્ટોબર સુધી પરિક્રમાનો માર્ગ તમામ પ્રવાસીઓ અને યાત્રીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon