Surprise Me!

સરદાર પટેલની 150મી જન્મજયંતિ: એકતાનગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ

2025-10-29 22 Dailymotion

નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે.

Buy Now on CodeCanyon