ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા કમોસમી વરસાદમાં ખેડૂતના મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા 5 માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.