નર્મદા કેનાલનું પાણી કોતરપુર રાસકા અને જાસપુર થી અમદાવાદમાં પાણી પૂરું પાડવામાં આવે છે. અત્યારે અમદાવાદ શહેરમાં 650 એમએલડી પાણી આપવામાં આવે છે.