ધારાસભ્ય સંજય કોરડીયાએ B ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને જુનાગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.