વાતાવરણની અનિશ્ચિતતા અને લણણીના સમયે પડેલા કમોસમી વરસાદે (માવઠાએ) ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે.