'પાકમાં નુકસાની સામે દરેકને મળી શકે છે સરકારી સહાય', ખેડૂતોની નુકસાની અંગે જીતુ વાઘાણીએ શું કહ્યું?
2025-10-30 10 Dailymotion
રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરી ખેડૂતોને સત્વરે નૂકસાની આપશે એવી જાહેરાત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બુધવારે ગાંધીનગરથી કરી છે.