Surprise Me!

શેત્રુંજી પર્વત ઉપર સિંહ દર્શન: અચાનક સામે સિંહ આવી જાય તો બચવા માટે શું કરવું જોઈએ?

2025-10-30 58 Dailymotion

ભાવનગર પાલીતાણા શેત્રુંજી પર્વત જૈનતીર્થનગરી અને યાત્રાધામ સ્થળ છે. ત્યારે પાલીતાણાના ડુંગર ઉપર યાત્રા કરતા યાત્રાળુઓને સિંહ વારંવાર દર્શન દેતા હોય છે.

Buy Now on CodeCanyon