સાયન્સ સિટી આસપાસના રોડ પર મિસરી ફિલ્મના પ્રમોશન માટે એક્ટર ટીકુ તલસાણીયા તથા પ્રેમ ગઢવી સહિતના અન્ય કલાકારો એકઠા થયા હતા.