આગામી ટૂંક સમયમાં જ અમદાવાદના કાંકરિયા તળાવમાં બોટિંગ શરૂ કરવામાં આવશે. લોકો કાંકરિયામાં ફરી બોટિંગની મજા માણી શકશે.