જળવાયુ પરિવર્તનની વિપરીત અસરો, ખેતી પદ્ધતિની સાથે પાકો બદલવા પડે તેવી ઊભી થઈ શકે છે વિપરીત પરિસ્થિતિઓ
2025-10-31 13 Dailymotion
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રી પ્રો.ડી.આર. વઘાસીયા જળવાયુ પરિવર્તનની વિપરીત અસરોને લઈને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પર પાડ્યો છે.