Surprise Me!

ગીરસોમનાથ જિલ્લાના કુલ 345 ગામોમાં સર્વે, પાક નુકસાનનો તાગ મેળવવા તંત્ર કામે લાગ્યું

2025-10-31 19 Dailymotion

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા સર્વેની મોટી કામગીરી શરૂ કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon