Surprise Me!

150 વર્ષ પહેલાં નડીયાદના આ ઘરમાં સરદાર પટેલનો થયો હતો જન્મ, ઘોડીયા સહિતની કેટલીક યાદો આજે પણ જીવંત

2025-10-31 13 Dailymotion

સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિ છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તેમના મોસાળમાં થયો હતો. આ સ્થળે સરદાર પટેલની કેટલીક વસ્તુઓ સચવાયેલી છે.

Buy Now on CodeCanyon