Surprise Me!

સુરત: કુડસદ નજીક રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત, ટ્રેનની અડફેટે બે અજાણ્યા યુવકોના કરુણ મોત

2025-10-31 7 Dailymotion

ઓલપાડ તાલુકાના કુડસદ ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે અજાણ્યા યુવકોના કરુણ મોત નિપજ્યા છે.

Buy Now on CodeCanyon