મહેસાણા: કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઝડપી સર્વેની માંગ
2025-10-31 0 Dailymotion
રાજ્યના અનેક વિસ્તારોની જેમ મહેસાણા જિલ્લા અને ખાસ કરીને કડી તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેનાથી ખેડૂતોની માથે આભ તૂટી પડ્યું છે.