Surprise Me!

મહેસાણાના રાધનપુર ચોકડી પર AI આધારિત ટ્રાફિક સિગ્નલ શરૂ થશે: ટ્રાફિક જામનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

2025-10-31 1 Dailymotion

આગામી 15 દિવસમાં રાધનપુર ચોકડી પર આ અદ્યતન ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત થઈ જશે.

Buy Now on CodeCanyon