Surprise Me!

ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત: વરસાદને કારણે ભાવિકો માટે રદ, સંતો પ્રતીકાત્મક રૂપે પૂર્ણ કરશે પરંપરા

2025-10-31 21 Dailymotion

પરંપરા અને સનાતન ધર્મના મુહૂર્તને સચવાય તે માટે સાધુ-સંતો દ્વારા પ્રતીકાત્મક રૂપે પરિક્રમા કરવાનો નિર્ણય લીધો છે.

Buy Now on CodeCanyon