Surprise Me!

સુરેન્દ્રનગર: આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત, અરવિંદ કેજરીવાલે કહ્યું ‘ભાજપ અને કોંગ્રેસનો સબંધ પતિ-પત્ની જેવો’

2025-10-31 11 Dailymotion

સાયલા તાલુકાના સુદામડા વાટાવચ્છ ખાતે આજે યોજાયેલી કિસાન મહાપંચાયત દરમિયાન અરવિંદ કેજરીવાલે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર પર તીક્ષ્ણ પ્રહાર કર્યા હતા.

Buy Now on CodeCanyon