નવસારી: પ્રેમિકા અને પૂર્વ પત્નીની હત્યા કરનાર આરોપી ઝડપાયો; બંધ રાઈસ મિલમાંથી બે મૃતદેહ મળ્યા
2025-10-31 4 Dailymotion
પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી માત્ર પ્રેમિકાની હત્યા જ નહીં, પરંતુ એ જ સ્થળે થયેલી બીજી એક હત્યાનો પણ ભેદ ઉકેલી નાખ્યો છે.