'ખેડૂતોનું દેવું માફ કરો', ખંભાળિયામાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં કરાઈ માંગ
2025-11-01 13 Dailymotion
ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મશાલ રેલી કાઢવામાં આવી હતી અને સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.