ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો ઈતિહાસ, ક્યારે અને કેવા સંજોગોમાં પરિક્રમા થઈ હતી સ્થગિત ? જાણો
2025-11-01 827 Dailymotion
કોરોના કાળમાં લીલી પરિક્રમાં સ્થગીત રાખવામાં આવી હતી. આ સિવાય બીજા વિશ્વયુદ્ધ અને રોગચાળો તેમજ કેરોસીન અને ખાંડની અછતને કારણે પણ પરિક્રમા પ્રભાવિત થઈ હતી.