સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદથી ડાંગરનો તૈયાર પાક ધોવાયો, Dy CM ખેતરમાં બૂટ ઉતારી પગપાળા ઉતર્યા
2025-11-01 3 Dailymotion
ખેડૂતોની આ વેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતે ઓલપાડના અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા.