ગીર ગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા 25 ઓકટોબર અગાઉ પાક લણવામાં આવ્યો હતો. પાકના પાથરા ખેતરોમાં પલળી ગયા હતા.