એક નહીં પરતું 3-3 માસૂમને પોતાની હવસનો શિકાર બનાવનાર સુરતના એક નરાધમને સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.