સુરતમાં ઉદ્યોગોને ટાર્ગેટ કરતી ખુલ્લી ધમકીઓને લઈને આઈબીના અધિકારીઓએ સ્થાનિક ઉદ્યોગકારોનો સંપર્ક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.