ઉભો મોલ સહિતની ચીજ વસ્તુઓ દિવાળી બાદ પડેલા વરસાદમાં નાશ પામતા ખેડૂતો સરકાર અને તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.