સુરતમાં શાકભાજી વિક્રેતાએ ગટરના ગંદા પાણીમાં કોથમીર ધોઈ, રાહદારીએ બનાવેલો વીડિયો વાઈરલ થયો
2025-11-02 26 Dailymotion
શહેરના વ્યસ્ત વિસ્તાર સહારા દરવાજા નજીક એક શાકભાજી વિક્રેતા વેચાણ માટેના લીલા ધાણાને ગટરના અતિશય ગંદા અને દુર્ગંધયુક્ત પાણીમાં ધોઈ રહેલો જોવા મળ્યો હતો.