પંચામૃત ડેરીના ચેરમેન દ્વારા દાણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત, વરસાદમાં ઘાસચારો પલળી જતા ખેડૂતો હતા ચિંતિત
2025-11-02 11 Dailymotion
ડાંગરના પાકને નુકશાન થવાની સાથે સાથે ઘાસચારો પણ પલળી ગયો છે. જેના કારણે ખેડુતો પશુઓના ઘાસચારાની લઈને ભારે ચિંતામાં હતા.