Surprise Me!

ડોક્ટર રાજસ્થાનમાંથી બેઠા-બેઠા સુરતના બંગલોમાં ઘુસેલા ચોરને પકડાવી દીધા, ચોરીને પ્લાન નિષ્ફળ કરી નાખ્યો

2025-11-02 17 Dailymotion

ડોક્ટર પરિવાર સાથે દીવાળી વેકેશન માણવા રાજસ્થાન ગયા હતા. અડાજણ સ્થિત તેમના બગલામાં લગભગ સવા ચાર વાગ્યાની આસપાસ બે ચોર ઘૂસ્યા હતા.

Buy Now on CodeCanyon