Surprise Me!

માવઠા બાદ પાક નુકસાનીનો રિપોર્ટ તૈયાર, જૂનાગઢ જિલ્લાના 521 ગામમાં સર્વે થયો

2025-11-03 10 Dailymotion

જૂનાગઢ જિલ્લાના 521 ગામોમાં માવઠા બાદ નુકસાનીનો સર્વે પૂર્ણ વિધિવત રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon