સાબરકાંઠામાં 60 હજાર હેક્ટર પાક બરબાદ, ખેડૂતોની સ્પષ્ટ માંગ 'પારદર્શક સર્વે અને યોગ્ય વળતર'
2025-11-03 6 Dailymotion
કમોસમી વરસાદે સાબરકાંઠાના ખેડૂતોના આર્થિક ભવિષ્ય પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. સવાલ એ છે કે શું સરકાર સમયસર ખેડૂતોના આંસુ લૂછી શકશે?