સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, જોરાવરનગર, રતનપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે.