અમદાવાદમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે રેલી યોજીને આવેદનપત્ર, સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી
2025-11-03 9 Dailymotion
બગોદરા કેસરગઢ ગૌશાળાથી ગાડીઓના કાફલો અમદાવાદ કલેક્ટર કચેરી પહોચ્યોં હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરાઈ રહી છે.