કેટલાક અજાણ્યા ઈસમોએ ATMમાં પ્રવેશ કરી, ATM મશીનના આગળના ભાગને ગેસ કટર વડે કાપીને 15.73 લાખ રૂપિયાની રોકડાની ચોરી આચરી હતી.