રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે, રેલ્વે સ્ટેશન પુનર્વિકાસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી
2025-11-03 1 Dailymotion
રેલ્વે મંત્રી માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ સ્ટેશન પુનઃવિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.