જુનાગઢમાં આંતરરાષ્ટ્રીય ગાંજા કૌભાંડ: થાઈલેન્ડથી આવેલા ૩.૧૬ કિલો હાઈબ્રિડ ગાંજા સાથે ચાર આરોપીઓ ઝડપાયા
2025-11-03 5 Dailymotion
સમગ્ર મામલામાં ગાંજો થાઈલેન્ડથી લાવનાર રાજકોટની શેરબાનુ નાગાણી અને વડોદરાના એક વ્યક્તિની સાથે જૂનાગઢના મોઈન ખંધા નામના આરોપીને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.