કોરોના બાદ ફરી ખેડૂતોએ પણ કર્યો થાળીનાદ: ખેડૂત, માલધારી અને ખેત મજૂર બધાને સરકાર પેકેજ આપે તેવી માંગ
2025-11-03 103 Dailymotion
ભાવનગર શહેરના સીદસર ગામ ખાતે આવેલા આશ્રમવાડી ખાતે ગામના ખેડૂતો અને તેમના પરીવારની બહેનો દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાનને લઈને માંગ કરવામાં આવી છે.