અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૫: ૧૩થી ૨૦ નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે
2025-11-03 12 Dailymotion
આ વર્ષે ૧૩ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી સાત દિવસના આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે.