સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.